Sunday, 8 September 2019

શ્રાદ્ધપક્ષ - 2022


શ્રાદ્ધ પક્ષ - ૨૦૨૨

સવંત ૨૦૭૮ ભાદ્રપદ માસ 

તારીખ ૧૦-૦૯-૨૦૨૨ થી ૨૫-૦૯-૨૦૨૨ સુધી

શ્રાદ્ધ પક્ષ કયું શ્રાદ્ધ ક્યારે કરવું.

(પૂનમ નું શ્રાદ્ધ અમાસ દિવસે કરવું )

10 સપ્ટેમ્બર પ્રતિપદાનુ શ્રાદ્ધ

11 સપ્ટેમ્બર દ્વીતિયાનુ શ્રાદ્ધ

12 સપ્ટેમ્બર તૃતીયાનુ શ્રાદ્ધ

13 સપ્ટેમ્બર ચતુર્થીનુ શ્રાદ્ધ

14 સપ્ટેમ્બર પંચમીનુ શ્રાદ્ધ

15 સપ્ટેમ્બર ષથ્ઠીનુ શ્રાદ્ધ

16 સપ્ટેમ્બર સપ્તમીનુ શ્રાદ્ધ

17/09/2022  કોઇ શ્રાદ્ધ નઇ

18 સપ્ટેમ્બર અષ્ટમીનુ શ્રાદ્ધ

19 સપ્ટેમ્બર નવમીનુ શ્રાદ્ધ, સૌભાગ્યવતીનુ શ્રાદ્ધ

20 સપ્ટેમ્બર દશમીનુ શ્રાદ્ધ

21 સપ્ટેમ્બર એકાદશીનુ શ્રાદ્ધ

22 સપ્ટેમ્બર દ્વાદશીનુ શ્રાદ્ધ, સન્યાસીઓનુ શ્રાદ્ધ

23 સપ્ટેમ્બર ત્રયોદશીનુ શ્રાદ્ધ

24 સપ્ટેમ્બર ચતુર્દશીનુ શ્રાદ્ધ, દૂર્ઘટનામાં મૃતકોનુ શ્રાદ્ધ

25 સપ્ટેમ્બર સર્વપિતૃ અમાસ, અમાસનુ શ્રાદ્ધ

(પૂનમ નુ શ્રાદ્ધ)


દૂર્ઘટનામાં મૃતનુ શ્રાદ્ધ ચતુર્દશીએ કરવુ


શ્રાદ્ધ પક્ષની ચતુર્દશી તિથિના દિવસે શસ્ત્રથી, દૂર્ઘટનામાં, અકાળ મૃત્યુથી મૃતકોનુ શ્રાદ્ધ કરવુ જોઈએ. ભલે તેમની મૃત્યુ તિથિ કોઈ પણ હોય. સર્વપિતૃ અમાસના દિવસે એ બધા મૃતકોનુ શ્રાદ્ધ કરવામાં આવે છે જેમની મૃત્યુ તિથિ વિશે ખબર ન હોય. આ દિવસે તમે પોતાના જાણીતા-અજાણ્યા બધા પિતૃઓનુ શ્રાદ્ધ કરી શકો છો.


*સૂચન📵:*

*આ લેખ પૌરાણિક ગ્રંથો અથવા માન્યતાઓ પર આધારિત છે અને તેથી તેમાં વર્ણવેલ સામગ્રીના વૈજ્ઞાનિક પુરાવાની ખાતરી આપી શકાતી નથી. વિગતવાર તમે ઓફિસ પર સંપર્ક કરો.*

*📜ગ્રહરાજ જ્યોતિષ કાર્યાલય📜*

*🌐જ્યોતિષ♻વાસ્તુ♻ધાર્મિકપૂજા🌐*

  છાયા રોડ બાલાજી કૉમ્પ્લેક્સ -3 માળે

        ભારતીય વિદ્યાલય ની સામે 

      પોરબંદર - ગુજરાત- ૩૬૦૫૭૫

            રવિવાર અને સોમવાર

               9727972119

         શાસ્ત્રી એચ.એચ. રાજગુરુ

    

*જ્યોતિષ - વાસ્તુ-ધાર્મિક પૂજા*

https://www.facebook.com/grahraj.astrology/

https://grahraj.blogspot.in/

https://www.youtube.com/results?search_query=grahraj+jyotish

https://twitter.com/grah_raj

hitu9grahgochar@gmail.com

મુલાકાત માટે પહેલા ફોન કરી ને મળવું.

       *🙏🏻શ્રીહરિ:🙏🏻*