*મકર સંક્રાંતિ સંદેશ*
GrahRaj Astrology ज्योतिष-वास्तु-धार्मिकपूजा
~ સવંત ૨૦૭૯ ના પોષ સુદ -૦૮ રવિવારે તા.. ૧૪ - ૧ - ૨૦૨૩ ના રોજ સુર્ય નારાયણ મોડી રાત્રીએ ૨૦.૪૬ કલાકે મકર રાશિમાં પ્રવેશ કરે છે,
તેથી પુણ્ય કાર્ય તારીખ ૧૫-૦૧-૨૦૨૩ રવિવાર સવારથી કરવાનુ છે
*મકર સંક્રાંતિ ની અવસ્થા વિગત નીચે મુજબ છે*
~ નક્ષત્ર - ચિત્રા
~ યોગ - શુકર્મા
~ કરણ - બાલવ
~ રાશિ - મકર
~ સંક્રાંતિ નું વાહન - વાઘ
~ સંક્રાંતિ નું ઉપવાહન - ઘોડો
~ વસ્ત્ર - પીળુ
~ તિલક - કેસર નું
~ જાતી - સર્પ ની
~ પુષ્પ - જુઇ નું
~ અવસ્થા - કુમારી
~ સ્થિતિ- બેઠેલી
~ આભુષણ - મોતીના
~ ભોજનપાત્ર - રૂપુ
~ ભક્ષણ - દુધપાક
~ કંચુકી - પણૅ
~ આયુધ - ગદા
~ નામ - મંદાકિની
~ આગમન - દક્ષિણ
~ ગમન - ઉતર
~ મુખ - પશ્ચિમ
~ દ્રષ્ટિ - ઈશાન
~~~~~~~~~~~~~~~
= મકર સંક્રાંતિ માં કઈ રાશિ વાળા ને શું દાન આપવું તે નીચે મુજબ છે ... =
*~ રાશિ - મેષ, કન્યા, વૃશ્ચિક*
*~રાશિ અક્ષર= અ,લ,ઇ,- પ,ઠ,ણ - ન,ય*
~ આ રાશિ વાળા ઓને પીળા રંગની વસ્તુ નું દાન કરવું જેમ કે , સોનું , ચણાની દાળ, તુવેર દાળ, પીળુ કાપડ, પીતળ ના વાસણ તથા તલ અને દક્ષિણા સહિત નું દાન કરવું...
●●●●●
*~ રાશિ - વૃષભ, મકર, સિંહ*
*~ અક્ષર - બ,વ, ઉ - ખ,જ - મ,ટ*
~ આ રાશિ વાળા ઓને સફેદ રંગ ની વસ્તુ નું દાન કરવું જેમ કે ચાંદી,ઘી,ખાંડ ચોખા,સફેદ કાપડ, તલ અને દક્ષિણા સહિત નું દાન કરવું...
●●●●●
*~ રાશિ - કકઁ, ધન, મીન*
*~ અક્ષર - ડ,હ - ભ,ધ,ફ,ઢ,-દ,ચ,ઝ,થ*
~ આ રાશિ વાળા ઓને લાલ રંગની વસ્તુ નું દાન કરવું જેમ કે ત્રાંબા ના વાસણ,ઘઉં, ગોળ, બોર, ખજુર, લાલ કાપડ, તલ અને દક્ષિણા સહિત દાન કરવું..
●●●●●
*~ રાશિ - મિથુન, તુલા, કુંભ*
*~ અક્ષર - ક,છ,ઘ - ર,ત - ગ,શ,સ*
~ આ રાશિવાળા ઓને કાળા રંગની વસ્તુ નું કરવું જેમ કે કાંસા ના વાસણ,સ્ટીલ ના વાસણ,અડદ, કાળા તલ,કાળું કાપડ, તલ અને દક્ષિણા સહિત દાન કરવું..
*મંકર સંક્રાંતિના દિવસે દાન જરૂર કરવું*
*સૂચન📵:*
*આ લેખ પૌરાણિક ગ્રંથો અથવા માન્યતાઓ પર આધારિત છે અને તેથી તેમાં વર્ણવેલ સામગ્રીના વૈજ્ઞાનિક પુરાવાની ખાતરી આપી શકાતી નથી. વિગતવાર તમે ઓફિસ પર સંપર્ક કરો.*
✨✨🍃✨✨🍃✨✨
*"જ્યોતિષ શાસ્ત્ર ભાગ્યને બદલતું નથી પરંતુ કર્મ માર્ગ બતાવે છે, અને તેમાં કોઈ શંકા નથી કે ભાગ્યને યોગ્ય કાર્ય દ્વારા બદલી શકાય છે." હરિ ૐ🙏🏻*
*📜ગ્રહરાજ જ્યોતિષ કાર્યાલય📜*
*🌐જ્યોતિષ♻વાસ્તુ♻ધાર્મિકપૂજા🌐*
છાયા રોડ બાલાજી કૉમ્પ્લેક્સ -3 માળે
ભારતીય વિદ્યાલય ની સામે
પોરબંદર - ગુજરાત- ૩૬૦૫૭૫
રવિવાર અને સોમવાર
9727972119
શાસ્ત્રી એચ.એચ. રાજગુરુ
*જ્યોતિષ - વાસ્તુ-ધાર્મિક પૂજા*
https://www.facebook.com/grahraj.astrology/
https://grahraj.blogspot.in/
https://www.youtube.com/results?search_query=grahraj+jyotish
https://twitter.com/grah_raj
hitu9grahgochar@gmail.com
મુલાકાત માટે પહેલા ફોન કરી ને મળવું.
*🙏🏻શ્રીહરિ:🙏🏻*