*🍃🔅रक्षा बंधन 2022🔅🍃*
🌾🌾🌺🌾🌾🌺🌾🌾
*🙏🙏*રક્ષા બંધન વિશે શાસ્ત્રીય સ્પષ્ટતા**તારીખ 11/08/2022.*
*ગુરુવારે સવારે 10:39 મિનિટે શ્રાવણ સુદ ચૌદશ પૂરી થાય છે*
🌾🌾🌺🌾🌾🌺🌾🌾
*અને સવારે 10:40 થી પૂર્ણિમા તિથિ બેસે છે.*
🌾🌾🌺🌾🌾🌺🌾🌾
*માટે રક્ષા બંધન તારીખ 11/08/2022 અને ગુરુવારે સવારે 10:40 થી જ છે.*
🌾🌾🌺🌾🌾🌺🌾🌾
*તેથી શાસ્ત્રીય મતાનુસાર યજુર્વેદ, અથર્વવેદ અને ઋગ્વેદનાં ભૂદેવોને (તૈતરિય શાખા) તારીખ 11નાં ગુરુવારે સવારે 10:40 પછી ઉપવિત (જનોઈ, યજ્ઞોપવિત)બદલવાની છે.*
🌾🌾🌺🌾🌾🌺🌾🌾
*ભૂદેવો ઉપરાંત જે જે ક્ષત્રિય સમાજના ભાઈઓ જનોઈ પહેરે છે તે તમામ ભાઈઓ માટે પણ આ નિયમ લાગુ પડશે.*
🌾🌾🌺🌾🌾🌺🌾🌾
*રક્ષાબંધન પર્વ નિમિત્તે ભાઈના હાથે રક્ષા બાંધવા માટે તારીખ 11/08/2022 ગુરુવારે સવારે 10:40 થી જ આખા દિવસ દરમિયાન રક્ષા બાંધી શકાય છે.*
🌾🌾🌺🌾🌾🌺🌾🌾
*અમુક લોકોના વાહિયાત મેસેજ અને વિડિયો દ્વારા ભદ્રા (વિષ્ટિ કરણ દોષ) વિશે ડરાવવામાં આવી રહ્યા છે પરંતુ મકર રાશિમાં ચંદ્ર હોવાથી ભદ્રા પાતાળ લોકમાં વાસ કરતી હોવાથી પૃથ્વીલોક ઉપર એમનાં કોઈ પણ પ્રકારના દોષો લાગતા નથી માટે ગુરુવારે જ રક્ષા બંધન ની ઉજવણી કરવાની છે.*
🌾🌾🌺🌾🌾🌺🌾🌾
*રક્ષા બાંધવા માટે ઉત્તમ મુહુર્ત સવારે 11વાગ્યા થી બપોરે 3:30 વાગ્યા સુધી ઉત્તમ છે ઉપરાંત સાંજે 5:15 થી રાત્રે 9:30 સુધી સારું છે.*
🌾🌾🌺🌾🌾🌺🌾🌾
*તારીખ 12/08/2022 શુક્રવારે પૂનમ અને એકમ ભેગા હોવાથી શાસ્ત્રનાં મતાનુસાર રાખડી બાંધી શકાય નહીં તે બાબત ખાસ ધ્યાનમાં રાખવી.*
🌾🌾🌺🌾🌾🌺🌾🌾
सुचना 📵यह लेख पौराणिक ग्रंथों अथवा मान्यताओं पर
आधारित है अत: इसमें वर्णित सामग्री के वैज्ञानिक प्रमाण
होने का आश्वासन नहीं दिया जा सकता। विस्तार में
आप कार्यालय पर संपर्क करें।
⚜️♻️⚜️♻️⚜️♻️⚜️♻️⚜️♻️⚜️♻️⚜️
Office number (1)
*📜ग्रहराज ज्योतिष कार्यालय📜*
छाया रोड बालाजी कोम्प्लेक्स -3 माला
भारतीय विद्यालय के सामने पोरबंदर-गुजरात
रविवार एवं सोमवार
9727972119
शास्त्री एच एच राजगुरू
*ज्योतिष-वास्तु-धार्मिकपुजा*
♻️⚜️♻️⚜️♻️⚜️♻️⚜️♻️⚜️♻️⚜️♻️
Office number (2)
हरसिद्धि नगर , सलाया रोड जाम खम्भालिआ -
देव भूमि द्वारका-३६१३०५
tps://www.facebook.com/grahraj.astrology/
https://grahraj.blogspot.in/
https://www.youtube.com/results?search_query=grahraj+jyotish
https://twitter.com/grah_raj
hitu9grahgochar@gmail.com
मुलाकात के लिए पहले फोन पर Rg. करवा ना जरुरि है।
*🙏🏻 हरि: ॐ तत्सत् 🙏🏻*
♻️⚜️♻️⚜️♻️⚜️♻️⚜️♻️⚜️♻️⚜️♻️
No comments:
Post a Comment