ઘમ - ઘમે નગારા રે હો જી રે માડી ખોડલ ના ધામ માં
ઘમ - ઘમે નગારા રે, હો જી રે માડી ખોડલ ના ધામ માં (2)
આરતી ની શોભા અપાર, હો જી રે માડી ખોડલ ના ધામ માં
માનું મંદિરીયુ રૂડું રે લાગે, ઢોલ શરણાઈ ને શંખ જ વાગે (2)
હે.. ઝાલર નો ઝણકાર, હો જી રે માડી ખોડલ ના ધામ માં
ધમ - ધમે નાગાર રે..................
માડી નું રૂપ જુવો રુડું રે લાગે, માડી ની પાળે સૌ ભક્તો આવે (2)
હે.. દર્શન કરવાને નર - નાર, હો જી માડી ખોડલ ના ધામ માં
ધમ - ધમે નગારા રે................
લાખ - લાખ દીવડા ની, આરતીયો થાય છે,
આરતીયો થાય છે. ગરબા ગવાય છે. (2)
હે.. ઢોલ નગારા ને સંગ, હો જી રે માડી ખોડલ ના ધામ માં
ધમ - ધમે નગારા રે...............
🏵️🌼🏵️🌼🏵️🌼🏵️🌼🏵️🌼🏵️🌼
હરિ ૐ આ લેખ સર્વે ભક્તો નું કલ્યાણ અર્થે તેમજ શ્રાવણ માસ માં ભગવાન ની અલગ અલગ ધૂન આરતી કિર્તન ગાઈ શકે એ હેતુ થી મુકેલ છે.
વિશેષ પ્રસ્તુત સામગ્રી અમારી ખુદ ની નથી.
सुचना 📵यह लेख पौराणिक ग्रंथों अथवा मान्यताओं पर आधारित है अत: इसमें वर्णित सामग्री के वैज्ञानिक प्रमाण होने का आश्वासन नहीं दिया जा सकता। विस्तार में आप कार्यालय पर संपर्क करें।
⚜️♻️⚜️♻️⚜️♻️⚜️♻️⚜️♻️⚜️♻️⚜️
Office number (1)
*📜ग्रहराज ज्योतिष कार्यालय📜*
छाया रोड बालाजी कोम्प्लेक्स -3 माला
भारतीय विद्यालय के सामने पोरबंदर-गुजरात
रविवार एवं सोमवार
9727972119
शास्त्री एच एच राजगुरू
*ज्योतिष-वास्तु-धार्मिकपुजा*
♻️⚜️♻️⚜️♻️⚜️♻️⚜️♻️⚜️♻️⚜️♻️
Office number (2)
हरसिद्धि नगर , सलाया रोड जाम खम्भालिआ -
देव भूमि द्वारका-३६१३०५
tps://www.facebook.com/grahraj.astrology/
https://grahraj.blogspot.in/
https://www.youtube.com/results?search_query=grahraj+jyotish
https://twitter.com/grah_raj
hitu9grahgochar@gmail.com
मुलाकात के लिए पहले फोन पर Rg. करवा ना जरुरि है।
*🙏🏻 हरि: ॐ तत्सत् 🙏🏻*
♻️⚜️♻️⚜️♻️⚜️♻️⚜️♻️⚜️♻️⚜️♻️
No comments:
Post a Comment